Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi એ નવા બહુમાળી ફ્લેટનું ઉદ્ધાટન કર્યુ

દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર બનેલા સાંસદોના નવા બહુમાળી રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું. આ પ્રસંગે PM મોદીએ સંકુલ પરિસરમાં સિંદૂરનો છોડ રોપીને હરિયાળી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ આપ્યો.
Advertisement
  • Delhi માં સાંસદોના નવા 'આશિયાના'નું ઉદ્ધાટન
  • PM Modi એ નવા બહુમાળી ફ્લેટનું ઉદ્ધાટન કર્યુ
  • રહેણાંક સંકુલમાં PM Modi એ સિંદૂરનો છોડ રોપ્યો
  • દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર બન્યું છે બિલ્ડીંગ

દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર બનેલા સાંસદોના નવા બહુમાળી રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું. આ પ્રસંગે PM મોદીએ સંકુલ પરિસરમાં સિંદૂરનો છોડ રોપીને હરિયાળી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ આપ્યો. નવા ફ્લેટ્સ આધુનિક સુવિધાઓ સાથે સાંસદોને સુખદ અને સુવિધાસભર નિવાસ પ્રદાન કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×