Narendra Modi: દેશના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ
PM નરેન્દ્ર મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM વડાપ્રધાન તરીકે 4078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદી...
Advertisement
- PM નરેન્દ્ર મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ
- સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM
- વડાપ્રધાન તરીકે 4078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદી સતત સૌથી વધુ સમય સુધી પીએમ રહેનારા બીજા નેતા બન્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં 4 હજાર 78 દિવસ પૂર્ણ કર્યા છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે 4077 દિવસ સેવા આપી હતી.
Advertisement


