PM Modi Japan Visit : ભારત-જાપાન વચ્ચે વૈશ્વિક ભાગાદારીને દિશા મળશે
PM Modi's Japan Visit : ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.
Advertisement
PM Modi's Japan Visit : વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદી (PM Modi) એ ભારત-જાપાન વાર્ષિક શિખર (India-Japan Annual Summit) સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને 'મેક ઈન ઈન્ડિયા' માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, જાપાન હંમેશા ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. જૂઓ અહેવાલ....
Advertisement


