PM Modi Meet Shubhanshu Shukla : Shubhanshu Shukla ની PM Modi સાથે EXCLUSIVE વાતચીત
શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે કરી મુલાકાત (PM Modi) શુભાંશુ શુક્લાએ PM મોદીને આપી આ ભેટ અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ Shubhanshu Shukla Meets PM Modi : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સોમવારે...
Advertisement
- શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે કરી મુલાકાત (PM Modi)
- શુભાંશુ શુક્લાએ PM મોદીને આપી આ ભેટ
- અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ
Shubhanshu Shukla Meets PM Modi : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સોમવારે PM નરેન્દ્ર મોદી (Shubhanshu Shukla Meets PM Modi)સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી ખેંચેલી ધરતીની તસવીરો ભેટ આપી છે.
Advertisement


