દિલ્હી એરપોર્ટ પર PM Modiનું ભવ્ય સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના સ્વાગત માટે...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના સ્વાગત માટે આખી રાત એરપોર્ટની બહાર ઉજવણી કરી હતી.
Advertisement
આપણ વાંચો-3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત
Advertisement


