Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકોએ બર્લિનમાં PM મોદીનું દિલ જીતી લીધું, કોઈ બાળકે દેશભક્તિ ગીત ગાયું તો કોઈએ પેઈન્ટિંગ બનાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય યૂરોપના પ્રવાસે છે. સોમવારે સવારે તે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. જર્મનીમાં પીએમ મોદીએ ભારતીયો સાથે મુલાકાત કરી હતી. હોટલમાં પોતાના માતા-પિતા સાથે આવેલા બાળકો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે ચર્ચા પણ કરી હતી. કેટલાક બાળકોએ પીએમ મોદીને પોતાના આદર્શ ગણાવ્યા. તો એક નાની બાળકીએ પીએમ મોદીનું પેઈન્ટિંગ બતાવ્યું, તà«
બાળકોએ બર્લિનમાં pm મોદીનું દિલ જીતી લીધું  કોઈ બાળકે દેશભક્તિ ગીત ગાયું તો કોઈએ પેઈન્ટિંગ બનાવ્યું
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય યૂરોપના પ્રવાસે છે.
સોમવારે સવારે તે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા
હતા. જર્મનીમાં પીએમ મોદીએ ભારતીયો
સાથે મુલાકાત કરી હતી. હોટલમાં પોતાના માતા-પિતા સાથે આવેલા બાળકો સાથે વાતચીત કરી
હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે ચર્ચા પણ કરી હતી. કેટલાક બાળકોએ પીએમ
મોદીને પોતાના આદર્શ ગણાવ્યા. તો એક નાની બાળકીએ પીએમ મોદીનું પેઈન્ટિંગ બતાવ્યું
, તો એક બાળકે તેમના માટે
દેશભક્તિનું ગીત ગાયું.

#WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm

— ANI (@ANI) May 2, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

એક બાળકે
વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે ખૂબ જ સુંદર ગીત ગાઈને વાતાવરણ ખુશનુમા બનાવી
દીધું હતું. પીએમ પણ બાળકના ગીતથી તાલ મિલાવતા જોવા મળ્યા હતા. પીએમ ચપટી વગાડી
રહ્યા હતા. ગીત પુરુ થયા પછી પીએમે બાળકની પ્રશંસા કરી હતી. બોલિવૂડ અભિનેતા અક્ષય
કુમાર પણ આ બાળકના ફેન બની ગયા. 

Advertisement

#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany

(Source:DD) pic.twitter.com/H0yX5LWut4

— ANI (@ANI) May 2, 2022

" title="" target="">javascript:nicTemp();

આ વીડિયોમાં પીએમ મોદીને બાળકની પ્રશંસા કરતા જોઈ
શકાય છે. પીએમએ બાળકના દેશભક્તિના ગીતની પ્રશંસા કરી અને કહ્યું
, ‘વાહ’. આ દરમિયાન
પીએમ મોદી ગીતની મજા માણતા જોવા મળ્યા હતા. ભારતીય મૂળના લોકોએ
વંદે માતરમઅને ભારત માતા કી જયના નારાની
ગુંજ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તમામ લોકો સાથે
વાતચીત પણ કરી હતી.
ત્યાં હાજર ઘણા લોકોએ તેમનું સ્વાગત કર્યું.

 

Tags :
Advertisement

.

×