PM Modi Visits Adampur Airbase: આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યા PM Modi
આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર વડાપ્રધાન મોદી (PM Modi) પહોંચ્યા હતા. તેમણે એરબેઝ પર જાંબાઝ સૈનિકો સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી.
Advertisement
PM Modi : આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ (Adampur Airbase) પર વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) ની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે. વડાપ્રધાન આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેઓ વાયુસેનાના જવાનોને જોશભેર મળ્યા અને તેમનું મનોબળ વધાર્યુ હતું. જૂઓ અહેવાલ....
Advertisement


