Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, અમદાવાદમાં સંબોધશે જનસભા

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે ગુજરાતની મુલાકાતે આવવાના છે. 25 અને 26 ઓગસ્ટે તેમના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં જનસભાને સંબોધિત કરી શકે છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને સ્થાનિક તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Advertisement

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે ગુજરાતની મુલાકાતે આવવાના છે. 25 અને 26 ઓગસ્ટે તેમના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં જનસભાને સંબોધિત કરી શકે છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને સ્થાનિક તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને સ્થળની સુવિધાઓ સુધીની તમામ જવાબદારીઓ માટે તંત્ર સક્રિય બન્યું છે. PM મોદીના આ પ્રવાસને લઈને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો :   79th Independence Day : લાલ કિલ્લાની પ્રાચીરથી PM Modi એ આપ્યું રાષ્ટ્રજોગ સંબોધન

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×