Bengaluru માં PM મોદીનો આજે ભવ્ય રોડ-શો
આજે વડાપ્રધાન મોદી (PM Modi) બેંગલુરુમાં 23000 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેમાં મેટ્રો યલો લાઈન (Metro Yellow Line) નો પણ સમાવેશ થશે.
Advertisement
PM Modi : આજે વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેઓ બેંગલુરુમાં મેટ્રો યલો લાઈન (Metro Yellow Line) નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી બેંગલુરુથી 23000 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 3 વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનોને ફ્લેગ ઓફ પણ કરશે. જૂઓ અહેવાલ....
Advertisement


