PM Modi's Japan Visit: PM Modi બે દિવસના જાપાન પ્રવાસે, હાનેડા એરપોર્ટ પર PMનું સ્વાગત
વડાપ્રધાન મોદી (PM Modi) નું જાપાનના હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવાના છે.
Advertisement
PM Modi's Japan Visit : અત્યારે વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન મોદી (PM Modi) નું જાપાનના હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. પીએમ મોદીનું હાનેડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ટોક્યોમાં તો ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. પીએમ મોદીનો સવારે 10:30 થી 10:50 સુધીનો વ્યવસાયિક કાર્યક્રમમાં ભાગ લેશે . ત્યારબાદ સવારે તેઓ જાપાની મહાનુભાવોને મળશે. મધ્યાહને વડાપ્રધાન શોરિંઝાન દારુમા જી મંદિરના મુખ્ય પૂજારી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને દારુમા ઢીંગલી ભેટ આપવામાં આવશે. જૂઓ અહેવાલ...
Advertisement


