PM Narendra Modi : વડાપ્રધાન મોદી બે દિવસના સાયપ્રસના પ્રવાસે
ખાડી દેશોમાં તણાવ વચ્ચે PM ની યાત્રા નિર્ણાયક માનવામાં આવી રહી છે. બે દાયકા બાદ ભારતનાં PM સાયપ્રસની મુલાકાતે જશે.
Advertisement
વડાપ્રધાન મોદી બે દિવસના સાયપ્રસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સાયપ્રસ પહોંચ્યા છે. ખાડી દેશોમાં તણાવ વચ્ચે PM ની યાત્રા નિર્ણાયક માનવામાં આવી રહી છે. બે દાયકા બાદ ભારતનાં PM સાયપ્રસની મુલાકાતે જશે. PM રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડૌલિડેસ સાથે બેઠક કરશે....જુઓ અહેવાલ...
Advertisement


