Brazil : બ્રાઝિલમાં ડ્રગ્સ કાર્ટેલ વિરૂદ્ધ પોલીસ એક્શન
રિયો ડી જાનેરોમાં રેડ કમાન્ડ ગેંગના 64 લોકો ઠાર. કાર્યવાહી દરમિયાન 4 પોલીસકર્મીનાં પણ મોત. 80 થી વધુ ડ્રગ્સ તસ્કરોની પોલીસે ધરપકડ કરી.
Advertisement
રિયો ડી જાનેરોમાં રેડ કમાન્ડ ગેંગના 64 લોકો ઠાર. કાર્યવાહી દરમિયાન 4 પોલીસકર્મીનાં પણ મોત. 80 થી વધુ ડ્રગ્સ તસ્કરોની પોલીસે ધરપકડ કરી. 2500 સુરક્ષાકર્મી ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસ પર ડ્રોનથી બોમ્બ ફેંકાયા, ગોળીબાર કર્યો. COP30 બેઠક પહેલા પોલીસ એક્શનમાં આવી. બ્રાઝિલનાં ઈતિહાસની સૌથી ઘાતક કાર્યવાહી.... જુઓ અહેવાલ.....
Advertisement


