મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજનો ચોંકાવનારો કિસ્સો
Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીનો મામલો છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે કરી ધરપકડ ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો થયો હતો દાખલ Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીના મામલે છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે પ્રોફેસર...
Advertisement
- Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીનો મામલો
- છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે કરી ધરપકડ
- ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો થયો હતો દાખલ
Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીના મામલે છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો દાખલ થયો હતો. કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હતી. તથા વિદ્યાર્થીની સાથે વાતચીતની વોટ્સએપ ચેટ સામે આવી હતી. જેમાં બિભત્સ માગણી સ્વીકારીશે તો પાસ કરી દેવાની લાલચ આપી હતી.
Advertisement


