સાયકો કિલરના એન્કાઉન્ટર પર પોલીસે યોજી પ્રેસ કોન્ફરન્સ
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે અંબાપુર ખાતે થયેલા વૈભવ મનવાણી હત્યા કેસ અને આરોપી વિપુલ પરમારના એન્કાઉન્ટર કેસ મામલે ગાંધીનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની વિગતો જાહેર કરી
Advertisement
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે અંબાપુર ખાતે થયેલા વૈભવ મનવાણી હત્યા કેસ અને આરોપી વિપુલ પરમારના એન્કાઉન્ટર કેસ મામલે ગાંધીનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની વિગતો જાહેર કરી હતી. જુઓ અહેવાલ
Advertisement
Advertisement


