Surat : બે દીકરીની છેડતી કરનારા આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
700 જેટલા CCTV કેમેરા તપાસીને પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
Advertisement
સુરતનાં (Surat) ઉધના વિસ્તારમાં બે દીકરીઓની છેડતી કરનારા આરોપીનું આજે પોલીસે સરાજાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સુરત પોલીસની 60 લોકોની અલગ અલગ ટીમે 700 જેટલા CCTV કેમેરા તપાસીને આરોપીને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
Advertisement


