Ahmedabad માં ગુનેગારને પકડવા પોલીસનો ફિલ્મી પ્લાન!
અમદાવાદ શહેર પોલીસનાં સકંજામાં ઊભા રહેલા આ શખ્સનું નામ તૌફીક શેખ છે, જે છેલ્લા ઘણા સમયથી દાણીલીમડા પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
Advertisement
અમદાવાદ શહેર પોલીસનાં સકંજામાં ઊભા રહેલા આ શખ્સનું નામ તૌફીક શેખ છે, જે છેલ્લા ઘણા સમયથી દાણીલીમડા પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ, પોલીસથી બચવામાં તૌફીક દર વખતે સફળ રહેતો હતો. એટલા માટે તૌફીકને પકડવાનું કામ દાણીલીમડા મહિલા પોલીસની ટીમે હાથમાં લીધું અને એ પછી બનાવ્યો જોરદાર ફિલ્મી પ્લાન... મહિલા પોલીસની ટીમે વિચાર્યુ હતું એવું જ થયું, તેમના પ્લાનમાં તૌફીક ફસાઈ ગયો... જુઓ સમગ્ર અહેવાલ...
Advertisement


