Geniben Thakor Swarupji Thakor ના સ્વાગત સમારોહમાં હાજર રહેતા ગરમાયું રાજકારણ
Geniben Thakor: કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું મારો આભાર માનો સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પહોંચ્યા હતા ભાભર Geniben Thakor: કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત...
Advertisement
- Geniben Thakor: કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત
- ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું મારો આભાર માનો
- સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પહોંચ્યા હતા ભાભર
Geniben Thakor: કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું છે. કેમ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં ક્યુ મારો આભાર માનો. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભાભર પહોચ્યા હતા. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમ રખાયો હતો. ત્યારે સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યાં હતા.
Advertisement


