Kutch માં શિક્ષકોની ફેરબદલીનાં મુદ્દે રાજ્યમાં રાજનીતિ તેજ!
સમગ્ર રાજ્યમાં શિક્ષકોને છૂટા કરાયા છે પરંતુ, કચ્છમાં ઠરાવની અમલવારી થઈ નથી...
Advertisement
Kutch જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીને મુદ્દે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) શિક્ષણમંત્રી કુબેર ડિંડોરેને પત્ર લખી રજૂઆત કરી છે કે, બદલીનાં હુકમો છતાં શિક્ષકોને છૂટા નથી કરાયા. સમગ્ર રાજ્યમાં શિક્ષકોને છૂટા કરાયા છે પરંતુ, કચ્છમાં ઠરાવની અમલવારી થઈ નથી... જુઓ અહેવાલ...
Advertisement


