જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ
ઓપરેશન અસુરમાં આજે પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'! જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ બેરોકટોક કરાતા પ્રદૂષણનો કોણે આપ્યો પીળો પરવાનો? ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક! નદી મા છે પણ માને પણ ન છોડી પ્રદૂષણ માફિયાઓએ!...
Advertisement
- ઓપરેશન અસુરમાં આજે પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'!
- જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ
- બેરોકટોક કરાતા પ્રદૂષણનો કોણે આપ્યો પીળો પરવાનો?
- ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક!
- નદી મા છે પણ માને પણ ન છોડી પ્રદૂષણ માફિયાઓએ!
- GPCBના ખંધા બાબુઓના નાક નીચે ચાલે છે પ્રદૂષણનો ખેલ
- GPCB, મંત્રીજી, સરકારે પ્રદૂષણ સામે જાગવું પડશે
- ભાદર નદીની હાલત જોઈને તમારું હૃદય દ્રવી ઉઠશે
- ન માત્ર ભાદર પણ જૂનાગઢના ઘેડ પંથક સુધી પહોંચે છે પ્રદૂષણ
- ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી
- વેપારીઓ, ખેડૂતો, સ્થાનિકોએ ઠાલવી પોતાની વેદના
- ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો પોકળ દાવો
- જેતપુરમાં ધમધમે છે 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગો


