Porbandar: કમલાબાગ પોલીસ સ્ટેશનને વર્ષ 2024 ના બેસ્ટ પોલીસ સ્ટેશન મળ્યો એવોર્ડ
Kamla bag Police Station: ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. નોંધનીય છે કે, દર વર્ષે રાજ્યના બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષની વાત કરવામાં આવે...
Advertisement
Kamla bag Police Station: ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. નોંધનીય છે કે, દર વર્ષે રાજ્યના બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2024 નું રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનની પસંદગી કરી છે. મુખ્યમંત્રીના હસ્તે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કાનમીયાનું વિશેષ એવોર્ડથી સન્માન કરાયું હતું. કારણે માત્ર ત્રણ મહિનામાં મોડેલ પોલીસ સ્ટેશન બનાવ્યુ છે.
Advertisement


