Pratap Dudhat એ ખેડૂતોને મદદ કરવા કરી અપિલ ઉદ્યોગપતિ Mahesh Savani આવ્યા આગળ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દૂધાતે રાજધર્મ નિભાવવાની વાત કરી છે.
Advertisement
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દૂધાતે રાજધર્મ નિભાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો પર આફતના સમયે રાજનીતિ નહીં રાજધર્મ કરો. ઉદ્યોગપતિઓ અને સંતો ખેડૂતોની વ્હારે આવે. ઉદ્યોગપતિઓ અને સંતોને ખેડૂતો માટે બોલવું પડશે. કમોસમી આફતમાં ખેડૂતોને સહારો આપવો જોઈએ. સૌ પોતાની નૈતિક ફરજ બજાવી ખેડૂતોની વ્હારે આવીએ. ઉદ્યોગપતિ Mahesh Savani એ પણ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં ખેડૂતોની મદદ કરવા અપીલ કરી છે.... જુઓ અહેવાલ....
Advertisement


