Narmada | Dediapada માં ઉત્સાહનો અવસર !
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી તેજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ શોના રૂટનું નિરીક્ષણ કરશે સોલિયા અને કાંકલા ગામના લોકોને હર્ષભાઈ આમંત્રણ આપશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી તેજ થઇ છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ...
Advertisement
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી તેજ
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ શોના રૂટનું નિરીક્ષણ કરશે
- સોલિયા અને કાંકલા ગામના લોકોને હર્ષભાઈ આમંત્રણ આપશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી તેજ થઇ છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ શોના રૂટનું નિરીક્ષણ કરશે. તથા સોલિયા અને કાંકલા ગામના લોકોને હર્ષભાઈ આમંત્રણ આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડાની મુલાકાત લેવાના છે.
Advertisement


