Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાંકરિયા અને અટલ બ્રિજ સંદર્ભે વડાપ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન

ગાંધીનગરમાં વડાપ્રધાને 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ હતું. તેમણે આ પ્રસંગે કાંકરિયા તળાવ અને અટલ બ્રિજ સંદર્ભે મોટું નિવેદન આપ્યું હતું.
Advertisement

Gandhinagar : આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર ખાતેથી 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં કાંકરિયા તળાવ અને અટલ બ્રિજ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. જૂઓ અહેવાલ...........

Advertisement
Tags :
Advertisement

.

×