જનતા જાગી, નેતાઓ ટેન્શનમાં!' Visavadar વાળી' કરવાની તૈયારી? વોટ આપતી જનતાનો વટથી વિરોધ
જનતા વોટ આપે છે ત્યારે નેતાઓ પાંચ વર્ષ સુધી જનતાની સેવા કરવાની વાતો કરતા હોય છે.
Advertisement
હવે વિફરેલી જનતા જવાબ માગી રહી છે. અખા અર્થમાં જનતા પોતાની ભૂમિકા અદા કરી રહી છે. જનતા વોટ આપે છે ત્યારે નેતાઓ પાંચ વર્ષ સુધી જનતાની સેવા કરવાની વાતો કરતા હોય છે. પરંતુ, સત્તા મળતાની સાથે જ નેતાઓ જનતા અને જનતાને કરેલા વાયદાઓ ભૂલી જતા હોય છે. જનતાનાં મુદ્દાઓ, સમસ્યા, પ્રશ્નો બધુ જ સાઇડમાં મૂકાઈ જાય છે....જુઓ અહેવાલ...
Advertisement


