Ahmedabad નાં રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓનું જાહેરમાં 'સરઘસ'
આ ઘટનાનાં વીડિયો વાઇરલ થતાં શહેર પોલીસની આબરૂંનાં ધજાગરા ઉડ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી.
Advertisement
Ahmedabad નાં રખિયાલ-બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવાર સહિતનાં હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરી હતી અને વાહનને નુકસાન પહોંચાડી પરત મોકલી હતી. આ ઘટનાનાં વીડિયો વાઇરલ (Viral Video) થતાં શહેર પોલીસની આબરૂંનાં ધજાગરા ઉડ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી આજે સરાજાહેર 'વરઘોડો' પણ કાઢ્યો હતો. જુઓ અહેવાલ...
Advertisement


