હિંમતનગર શહેરમાં બનાવટી દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ભ્રુણ હત્યામાં...
Advertisement
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ભ્રુણ હત્યામાં વપરાતી દવાઓના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો - કેવડિયા જંગલ સફારીમાં સ્નેક હાઉસ બન્યું આકર્ષણનું કેન્દ્ર, દુનિયાભરના જોવા મળશે સાપ
Advertisement
Advertisement


