અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યો વરસાદ, Video
29 મે 2025થી ગુજરાતમાં હવામાન વિભાગે હળવેથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો માટે તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે.
Advertisement
Ahmedabad Rain : 29 મે 2025થી ગુજરાતમાં હવામાન વિભાગે હળવેથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો માટે તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદના અનેક વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.
Advertisement


