Unseasonal Rain: રાજ્યભરમાં માવઠાનો માર, જુઓ કયાં કયાં પડયો વરસાદ?
Unseasonal Rain: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ કરાયું જાહેર તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો Unseasonal Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની...
Advertisement
- Unseasonal Rain: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
- દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ કરાયું જાહેર
- તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો
Unseasonal Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તથા રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. તેમજ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
Advertisement


