Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain Heavy Red Alert : રાજ્યના 4 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યનાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
Advertisement

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર જમાવટ કરશે એવી આગાહી કરાઈ છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યનાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબીમાં ભારે-અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×