Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain Forecast: 28 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વલસાડના પારડી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નર્મદા ડેમ 80 ટકા કરતાં વધુ તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 75.74 ટકા જેટલા ભરાયા દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી Gujarat Rain: રાજ્યમાં વરસાદી...
Advertisement
  • વલસાડના પારડી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • નર્મદા ડેમ 80 ટકા કરતાં વધુ તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 75.74 ટકા જેટલા ભરાયા
  • દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૪ ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×