અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ, શું નવરાત્રિમાં પણ..!
Rain in Ahmedabad : નવરાત્રીનો પાવન તહેવાર નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો છે. ખાસ કરીને અમદાવાદ શહેર (Rain in Ahmedabad City) માં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Advertisement
- શહેરના વાતાવરણમાં પલટો (Rain in Ahmedabad)
- શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું
- ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો
- હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
- આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ
- અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ
Rain in Ahmedabad : નવરાત્રીનો પાવન તહેવાર નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો છે. ખાસ કરીને અમદાવાદ શહેર (Rain in Ahmedabad City) માં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Advertisement


