Ahmedabad Rain : Ahmedabad માં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો
સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા નિકોલ ખાતે આવેલી મધુ માલતી આવાસ યોજનામાં પાણી ભરાયા Rain in Ahmedabad: અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો...
Advertisement
- સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા
- વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા
- નિકોલ ખાતે આવેલી મધુ માલતી આવાસ યોજનામાં પાણી ભરાયા
Rain in Ahmedabad: અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો છે. સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા છે. શાળામાં બાળકને મુકવા છતાં વાલીઓના વાહન બંધ પડ્યા છે. કેટલાક વાલીઓ તેડીને રસ્તો પસાર થવા માટે મજબૂર બન્યા છે.
Advertisement


