Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain Alert : તૈયાર રહેજો! ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ પંચમહાલમાં ત્રણ ઈંચ વરસાદથી પાણી પાણી થયુ Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ...
Advertisement
  • સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • પંચમહાલમાં ત્રણ ઈંચ વરસાદથી પાણી પાણી થયુ

Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં તાપીના ડોલવણ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ સાથે આણંદના બોરસદમાં સવા પાંચ ઈંચ વરસાદ તથા નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×