Kutch માં રાત્રિ દરમિયાન પડેલા વરસાદથી તળવામાં પાણીની આવક, સારા વરસાદને લઈ શહેરીજનોમાં ખુશીનો માહોલ
કચ્છમાં રાત્રિ દરમ્યાન પડેલા વરસાદથી તળાવમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો હતો. ભૂજના નયનરમ્ય મોટા બંધમાં પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
Advertisement
કચ્છમાં રાત્રિ દરમ્યાન પડેલા વરસાદથી તળાવમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો હતો. ભૂજના નયનરમ્ય મોટા બંધમાં પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ભૂજનું હ્રદય સમાન હમીરસર તળાવમાં પાણીની આવક થવા પામી હતી. ઉપરવાસમાં વરસાદથી તળાવમાં નવા નીર આવ્યા હતા. સારા વરસાદને લઈ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement


