Surat Heavy Rain : સુરતના બારડોલીમાં વરસાદી પાણી ભરાયા
સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે બારડોલી નગરમાં પાણી ભરાયા હતા. બારડોલી નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
Advertisement
સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે બારડોલી નગરમાં પાણી ભરાયા હતા. બારડોલી નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલીના ડી.એમ. નગરમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બારડોલી નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા હતા. પહેલા વરસાદે જ સોસાયટીમાં ઘુંટણસમા પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો.
Advertisement


