Raj Thackeray નો બફાટ, રાજનીતિ માટે Sardar Patel નું અપમાન!
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે વધુ એક વિવાદિત નિવેદને હડકંપ મચાવી દીધો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ફરી ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે.
Advertisement
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે વધુ એક વિવાદિત નિવેદને હડકંપ મચાવી દીધો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ફરી ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે. ગુજરાતીઓની પહેલેથી જ મુંબઇ પર નજર છે તેમ રાજ ઠાકરે એ જાહેર સભામાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલને અમે લોહપુરૂષ બનાવ્યા હતા. વલ્લભભાઈ મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા.... જુઓ અહેવાલ...
Advertisement


