Raja Raghuvanshi Case : ક્રાઈમ સીનથી બેવફા સોનમ બેનકાબ! રાજાનું મર્ડર... આવો હતો મંજર !
અત્યારે આખા દેશમાં એક જ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.... અને એ કેસ એટલે રાજા રઘુવંશી હત્યાકાંડ...
Advertisement
અત્યારે આખા દેશમાં એક જ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.... અને એ કેસ એટલે રાજા રઘુવંશી હત્યાકાંડ... જેમાં દિવસ ઉગતાની સાથે નવો ખુલાસો થાય છે અને સાંજ ઢળતા પણ નવો ખુલાસો થાય છે... રહસ્યોનાં તાણાવાણામાં ગૂંચવાયેલી હત્યા, હનીમૂન અને હેટ સ્ટોરીની કહાનીમાં શું નવા ખુલાસા થયા છે...જાણવા માટે જોઈએ આ રિપોર્ટ...
Advertisement


