BAP MLA Jaikrishna Patel : રાજસ્થાનમાં ધારાસભ્ય 20 લાખની લાંચમાં ઝડપાયા
બાગીદોરાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની કરાઈ ધરપકડ વિધાનસભામાં પ્રશ્ન ન પૂછવા મુદ્દે માગી 2.50 કરોડ લાંચ પ્રથમ હપ્તા પેટે 20 લાખની લાંચ લેતી વખતે ACBની ટ્રેપ રાજસ્થાનના બાગીદોરાના ધારાસભ્ય અને ભારતીય આદિવાસી પાર્ટી (બાપ) ના નેતા જયકૃષ્ણ પટેલને ભ્રષ્ટાચાર વિરોધી...
Advertisement
- બાગીદોરાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની કરાઈ ધરપકડ
- વિધાનસભામાં પ્રશ્ન ન પૂછવા મુદ્દે માગી 2.50 કરોડ લાંચ
- પ્રથમ હપ્તા પેટે 20 લાખની લાંચ લેતી વખતે ACBની ટ્રેપ
રાજસ્થાનના બાગીદોરાના ધારાસભ્ય અને ભારતીય આદિવાસી પાર્ટી (બાપ) ના નેતા જયકૃષ્ણ પટેલને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્ય પર વિધાનસભામાંથી ખાણકામ સંબંધિત પ્રશ્નો દૂર કરવાના બદલામાં 10 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.
Advertisement


