Rajbha Gadhvi Charitable Trust દ્વારા સમૂહલગ્નનું આયોજન, કરિયાવરમાં દીકરીને ગાયનું દાન
Charan Samaj નાં તૃતીય સમૂહલગ્ન કાર્યક્રમમાં સમાજનાં 58 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
Advertisement
માદરે વતન રાજપરા ગીર ગામ ખાતે Rajbha Gadhvi Charitable Trust દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. Charan Samaj નાં તૃતીય સમૂહલગ્ન કાર્યક્રમમાં સમાજનાં 58 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ચારણ સમાજનાં પરંપરાગત રિવાજ પ્રમાણે લગ્નવિધિ કરાઈ હતી. સાથે જ કરિયાવરમાં તમામ કન્યાને એક-એક ગાયનું દાન કરાયું હતું. ઉપરાંત, અન્ય જરૂરી ચીજ-વસ્તુઓ પણ કરિયાવરમાં અપાઈ છે. જુઓ અહેવાલ....
Advertisement


