Rajkot : વિંછીયામાં પોલીસ પર પથ્થરમારો કરનાર 50 થી વધુ આરોપીની ધરપકડ
તમામ આરોપીઓને વિંછીયા પોલીસ સ્ટેશનથી કોર્ટ લઈ જવાયા છે.
Advertisement
રાજકોટમાં વિંછીયામાં પોલીસ પર પથ્થરમારોની ઘટનામાં લાઈવ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, અત્યારસુધી 52 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને વિંછીયા પોલીસ સ્ટેશનથી કોર્ટ લઈ જવાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જસદણ કોર્ટ લઈ જવાયા છે...જુઓ અહેવાલ
Advertisement


