Rajkot: પોલીસની કાર્યવાહીથી ડરી ગયો આટકોટ દુષ્કર્મનો આરોપી
Rajkot: પોતે ભૂલ કરી હોવાનો કર્યો એકરાર, ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહિ કરે ગુજરાતમાં ક્યારેય આવશે નહિ અને ગુજરાત સામે જોશે પણ નહિ, દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એકશનથી ગુનેગારોમાં ફફડાટ Rajkot: પોલીસની કાર્યવાહીથી આટકોટ દુષ્કર્મનો આરોપી ડરી ગયો છે....
Advertisement
- Rajkot: પોતે ભૂલ કરી હોવાનો કર્યો એકરાર, ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહિ કરે
- ગુજરાતમાં ક્યારેય આવશે નહિ અને ગુજરાત સામે જોશે પણ નહિ,
- દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એકશનથી ગુનેગારોમાં ફફડાટ
Rajkot: પોલીસની કાર્યવાહીથી આટકોટ દુષ્કર્મનો આરોપી ડરી ગયો છે. જેમાં પોતે ભૂલ કરી હોવાનો એકરાર કર્યો છે. તથા ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહિ કરે. તથા ગુજરાતમાં ક્યારેય આવશે નહિ અને ગુજરાત સામે જોશે પણ નહિ, દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એકશનથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેમાં રાજકોટ જિલ્લાના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર વાળા પર પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું છે.
Advertisement


