Rajkot ની અતુલ બેકરીની વાસી કેક
બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું Rajkot Atul Bakery: રાજકોટમાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું...
Advertisement
- બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો
- સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી
- કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું
Rajkot Atul Bakery: રાજકોટમાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું છે. જેમાં ગ્રાહકે વાસી કેકનો વીડિયો બનાવ્યો છે. જો તમે બર્થ ડે, મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોય તો તમે સાવધાન થઈ જજો. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી 799 રૂપિયાની કિંમતની કેક ખરીદી હતી.
Advertisement


