Rajkot Crime: SOGની ટીમ એક્શનમાં, શિક્ષણની આડમાં ગુનાહિત પ્રવૃતિ !
કોઈ બિઝનેસ વિઝા લઈને આવ્યું તો કોઈ સ્ટૂડન્ટ વિઝા લઈને આવ્યું. પરંતુ, શિક્ષણની આડમાં ગુનાહિત પ્રવૃતિ!
Advertisement
રાજકોટમાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓનો આરોપથી વિદેશી વિદ્યાર્થીઓ રડારમાં આવ્યા છે. કોઈ બિઝનેસ વિઝા લઈને આવ્યું તો કોઈ સ્ટૂડન્ટ વિઝા લઈને આવ્યું. પરંતુ, શિક્ષણની આડમાં ગુનાહિત પ્રવૃતિ! SOG ની ટીમ એક્શનમાં આવી અને પોલીસની મેગા ડ્રાઈવમાં 250 જેટલા સ્થળોએ તપાસ કરી. 5 વિદેશી નાગરિકોના વિઝા પૂર્ણ.... જુઓ અહેવાલ
Advertisement


