Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ડૉક્ટરોના ખાનગી ધંધાનો પર્દાફાશ, હવે થશે કાર્યવાહી?

Rajkot : ગુજરાત ફર્સ્ટના અહેવાલ પછી રાજકોટ મેડિકલ કોલેજમાં ચકાસણીનો ધમધમાટ શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, 19માંથી 15 કરાર આધારિત ડૉક્ટરોને ખાનગી પ્રેક્ટિસ માટે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 ડૉક્ટરો એવા છે જેઓ મેડિકલ નોન પ્રેક્ટિસ એલાઉન્સ મેળવી રહ્યા છે – તેમ છતાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હોવાના સંકેતો મળ્યા છે.
Advertisement
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર
  • અહેવાલ બાદ મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ
  •  જેટલા ડોક્ટરોની ટીમ બનાવી તપાસ કરવામાં આવશે
  • ગુજરાત ફર્સ્ટને મળી અતિ મહત્વની વિગતો
  • 19માંથી 15 કરાર આધારિત ડોક્ટરોને ખાનગી પ્રેક્ટિસની મંજૂરી
  • 4 ડોક્ટરો મેળવતા હતા મેડિકલ નોન પ્રેક્ટિસ એલાઉન્સ
  • સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં ના કરી શકે પ્રેક્ટિસ
  • 7 દિવસના ડ્યુટી સમયના સિવિલના CCTV ચકાસણી કરે તો ભાંડો ફૂટે!
  • કારણ કે, સિવિલમાં કે મેડિકલ કોલેજમાં તેમની હાજરી હોતી નથી?
  • 15 ડોક્ટરોને બચાવવા કમિટીનું તરખટ?
  • લાખોનો પગાર લેતા ડોક્ટરો સામે ખરા અર્થમાં કાર્યવાહી થશે?

Rajkot : ગુજરાત ફર્સ્ટના અહેવાલ પછી રાજકોટ મેડિકલ કોલેજમાં ચકાસણીનો ધમધમાટ શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, 19માંથી 15 કરાર આધારિત ડૉક્ટરોને ખાનગી પ્રેક્ટિસ માટે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 ડૉક્ટરો એવા છે જેઓ મેડિકલ નોન પ્રેક્ટિસ એલાઉન્સ મેળવી રહ્યા છે – તેમ છતાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હોવાના સંકેતો મળ્યા છે. નિયમો મુજબ, સત્તાવાર રીતે સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી નથી. જો સત્તાવાળાઓ 7 દિવસના ડ્યુટી સમય દરમિયાન સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજની ચકાસણી કરે, તો તેમના ગેરહાજરીના પુરાવા સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રોના મતે, ઘણા ડૉક્ટરોના હાજરી રેકોર્ડ સામે પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મામલે હવે 5 ડૉક્ટરોની વિશેષ તપાસ કમિટી રચવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×