Rajkot : AIIMSના પૂર્વ ડિરેક્ટરનો પુત્રપ્રેમ દિવ્યાંગ છતાં બનાવ્યો અધિકારી
રાજકોટ AIIMS માં પૂર્વ ડાયરેક્ટર ડો. કટોચ (Dr. CDS Katoch) એ પોતાના દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવીને ક્લાસ-2 અધિકારીની નોકરી અપાવી.
Advertisement
Rajkot : ગુજરાતમાં ભ્રષ્ટ્રાચારને નાથવા માટે કોઈ રણીધણી ન હોય તેવા કૌભાંડો અવાર નવાર સામે આવતા જાય છે. આવું જ એક કૌભાંડ રાજકોટ AIIMS માં સામે આવ્યું છે. રાજકોટ AIIMS ના પૂર્વ ડાયરેક્ટ ડો. કટોચ (Dr. CDS Katoch) એ પોતાના દીકરાને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ સમગ્ર કાંડમાં પૂર્વ ડાયરેક્ટરનો દીકરો દિવ્યાંગ છે જેનું મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવવામાં આવ્યું અને ક્લાસ-2 અધિકારીની પોસ્ટ આપવામાં આવી છે. જૂઓ અહેવાલ...
Advertisement


