Rajkot માં સમુહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી!
એક પરિવાર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું આવ્યું સામે 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે....
Advertisement
- એક પરિવાર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો
- મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું આવ્યું સામે
- 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે. એક પરિવાર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર કચેરીમાં 7 આયોજક સામે કરી છે. તેમાં દીકરીઓને સોનાની વસ્તુ આપવાની જગ્યા નકલી આપી હતી. 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement


