Rajkot માં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ
150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે....
Advertisement
- 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની
- જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી
- પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરી
રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી છે.
Advertisement


