Rajkot: આ ગુસ્સો, આ આક્રોશ અને આ આંસુ પાછળ જ કોઈ જવાબદાર છે તો માત્ર બિલ્ડર
ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં એક દાયકા બાદ વહિવટીતંત્ર જાગ્યું છે,,, જોકે જે લોકોએ જીવનભરની મૂળી ભેગી કરી પ્લોટ કે મકાન ખરીદ્યા છે, તેના પર ડિમોલેશન કરવાની તૈયારી તંત્ર બીજી તરફ દાખવી રહ્યું છે. આખરે શું છે સમગ્ર મામલો,,...
Advertisement
ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં એક દાયકા બાદ વહિવટીતંત્ર જાગ્યું છે,,, જોકે જે લોકોએ જીવનભરની મૂળી ભેગી કરી પ્લોટ કે મકાન ખરીદ્યા છે, તેના પર ડિમોલેશન કરવાની તૈયારી તંત્ર બીજી તરફ દાખવી રહ્યું છે. આખરે શું છે સમગ્ર મામલો,, પાડા ના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ કેમ સર્જાઈ છે ?,તે જાણવા માટે જૂઓ,,, કેમેરામાં કેદ 'કૌભાંડ'.. 'બિલ્ડર'ના માથે કોના હાથ ?
Advertisement


