Rajkot : નશામાં ધૂત PSI એ કિશોરીને ઉડાવી, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો નોંધાયો ગુનો
રાજકોટમાં નશામાં ધૂત PSIએ કિશોરીને ઉડાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે સર્જ્યો અકસ્માત
સાયકલ ચાલક કિશોરીને અડફેટે લેતાં ઈજાગ્રસ્ત
PSI લક્ષ્મીનારાયણ વિરૂદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો
IPCની 308, 337 અને 279 હેઠળ ગુનો દાખલ કરાયો
યુનિવર્સિટી પોલીસ દ્વારા PSIની અટકાયત કરાઈ
કાયદાનું પાલન કરાવનારા જ નશામાં ભૂલ્યા ભાન!
નબીરાના આતંકથી રાહત નથી અપાવી શકતાં!
રક્ષક જ કાયદાની મજાક બનાવશે તો પછી શું થશે?
આમ તો નબીરાઓ પર તમે કેવી રીતે લગાવશો લગામ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


