Rajkot Love Jihad Case : યુવતીએ પરિવાર સામે કર્યા ગંભીર આરોપ
રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં એક યુવતીના પરિવારે લવ જેહાદના આક્ષેપ મામલામાં યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. જો કે આ યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યાં છે....
Advertisement
રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં એક યુવતીના પરિવારે લવ જેહાદના આક્ષેપ મામલામાં યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. જો કે આ યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યાં છે. યુવતીએ કોર્ટ સમક્ષ કહ્યું કે તેના માતા-પિતા તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા માંગે છે. જાણો સમગ્ર અહેવાલ ........
Advertisement
Advertisement


